ભારતના ઠંડા પ્રદેશમાં બનેલું લાકડાનું ફ્રિજ કેવી રીતે કામ કરે છે?

વીડિયો કૅપ્શન, જમ્મુ-કાશ્મીરમાં લાકડાનું બનેલું ફ્રિજ કેવી રીતે કામ કરે છે?
ભારતના ઠંડા પ્રદેશમાં બનેલું લાકડાનું ફ્રિજ કેવી રીતે કામ કરે છે?
પ્રકાશિત

સામાન્ય રીતે આપણાં ઘરમાં દૂધને સાચવવા માટે ફ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનો વપરાશ કરવા માટે વીજળીની પણ જરૂર પડે છે.

જોકે, જમ્મુ-કાશ્મીરના ઉરી જિલ્લામાં દૂદરન ગામ ખાતે અલગ પ્રકારના ફ્રીજ જોવા મળે છે. જેના દરવાજા લાકડાના હોય છે અને તેના માટે વીજળીની જરૂર નથી પડતી.

આ પ્રકારના ફ્રીજમાં દસેક દિવસ સુધી દૂધ સચવાયેલું રહે છે અને તે જામતું પણ નથી. આ દૂધમાંથી દહીં, માખણ અને ઘી પણ બને છે.

આખા ગામને અલગ ઓળખ અપાવતાં આ ફ્રીજની શું વિશેષતા છે તથા તે કેવી રીતે બને છે, જુઓ આ વીડિયોમાં.

જમ્મુ-કાશ્મીર, દૂધ માટે વિશેષ ફ્રીજ, ઉરી જિલ્લામાં વ્યવસ્થા
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન