You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'બાળપણથી જ સ્ત્રીઓને શીખવવામાં આવે છે કે...', 'મારણ' ફિલ્મના કલાકારો ગુજરાતમાં ગુમ થતી મહિલાઓ પર શું બોલ્યા?
'બાળપણથી જ સ્ત્રીઓને શીખવવામાં આવે છે કે...', 'મારણ' ફિલ્મના કલાકારો ગુજરાતમાં ગુમ થતી મહિલાઓ પર શું બોલ્યા?
પ્રકાશિત
ગુમ થઈ જતી મહિલાઓની કથાવસ્તુ સાથેની ગુજરાતી ફિલ્મ 'મારણ' હાલ ચર્ચામાં આવી હતી જ્યારે તેને નૅશનલ ઍવૉર્ડ મળ્યો હતો.
અભિષેક જૈન જેવા જાણીતા ગુજરાતી ડિરેક્ટર અને દીક્ષા જોશી, યશ સોની જેવા કલાકારો આ ફિલ્મમાં છે.
અમે આ કલાકારો સાથે વાત કરી હતી અને ફિલ્મમાં કામ કરવાનો તેમનો અનુભવ, ફિલ્મની કહાણી વિશે તેમનું શું માનવું છે એ જાણવાની કોશિશ કરી હતી.
પિતૃસત્તા, મહિલાઓ સાથેનો વ્યવહાર વગેરે મુદ્દાઓ પર આ કલાકારોએ જવાબ આપ્યા હતા.
ગુજરાતમાં ગુમ થઈ જતી મહિલાઓ વિશે તેમણે આ ફિલ્મ કેમ કરી? આ ફિલ્મથી શું સંદેશ આપવા માગે છે?
વધુ જુઓ વીડિયોમાં...
અહેવાલ: તેજસ વૈદ્ય
કૅમેરા: પવન જયસ્વાલ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન