You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચાલુ ઑપરેશને ભૂકંપ આવતા દર્દીને કેવી રીતે બચાવાયો?
ચાલુ ઑપરેશને ભૂકંપ આવતા દર્દીને કેવી રીતે બચાવાયો?
પ્રકાશિત
જાપાનની કુમામોટો જનરલ હૉસ્પિટલમાં ઑપરેશન ચાલી રહ્યું હતું. એ દરમિયાન 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
વીડિયોમાં જોઈ શકાય છે કે ભૂકંપ આવવાને કારણે ઑપરેશન થિયેટરની અંદરની તબીબી મશીનરી હલવા લાગે છે.
એ પછી શું થાય છે અને ભૂકંપ દરમિયાન તબીબી કર્મચારીઓએ શું કર્યું, જુઓ આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન