You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જર્જરિત મકાનમાંથી બન્યું સુંદર ઘર, જોઈને મહિલા બોલ્યાં- ‘આ મારું ઘર છે?
જર્જરિત મકાનમાંથી બન્યું સુંદર ઘર, જોઈને મહિલા બોલ્યાં- ‘આ મારું ઘર છે?
પ્રકાશિત
બ્રાઝિલની એક ઝૂંપડપટ્ટીમાં જૂનું અને જર્જરિત ઘર રિનોવેટ કરીને નવું બનાવવામાં આવ્યું છે.
રિનોવેશન પહેલાં ઘરની છત ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં હતી અને ઘરમાં બાથરૂમ પણ નહોતું.
આર્કિટેક્ટ એસ્ટર કારોએ હેલેનાના ઘર સહિત બ્રાઝિલની ઝૂંપડપટ્ટીઓમાં લગભગ 600 ઘરોના રિનોવેશનમાં મદદ કરી છે.
નવું ઘર જોઈને હેલેના ભાવુક થઈ ગયાં અને કહ્યું કે હવે તેમનું ઘર માત્ર મકાન નહીં, પરંતુ ખરેખર એક ‘ઘર’ બની ગયું છે.