ગુજરાતની બે બાજુ બની સિસ્ટમ, કયા વિસ્તારમાં પડશે વરસાદ?

વીડિયો કૅપ્શન, ગુજરાતની બે બાજુ બની સિસ્ટમ, આજે કયા વિસ્તારમાં પડશે વરસાદ?
ગુજરાતની બે બાજુ બની સિસ્ટમ, કયા વિસ્તારમાં પડશે વરસાદ?
ગુજરાતમાં વરસાદ
પ્રકાશિત

ગુજરાતમાંથી ચોમાસાની ઋતુની વિદાયના કાઉન્ટડાઉન વચ્ચે ગુજરાતની બે બાજુ સિસ્ટમ બની છે.

શું આ સિસ્ટમ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ લાવશે? ગુજરાતના ચોમાસા પર આ સિસ્ટમો શું અસર કરશે એની સરળ ભાષામાં સ્ક્રીન પરના નકશા પરથી સમજણ આપીશું અમારા આ વેધર વીડિયોમાં.

વીડિયો : દીપક ચુડાસમા/સુમિત વૈદ