You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં વરસાદનું જોર વધશે, ક્યાં પડશે ભારે વરસાદ?
ગુજરાતમાં વરસાદનું જોર વધશે, ક્યાં પડશે ભારે વરસાદ?
પ્રકાશિત
ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન વરસાદનું જોર વધવાની શક્યતા છે.
મધ્યપ્રદેશ અને છત્તીસગઢ તરફ બનેલા લો પ્રેશર એરિયા અને મોન્સૂન ટ્રફના કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને એકાદ-બે સ્થળે ભારે વરસાદ પડી શકે છે.
બીજી તરફ, સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હજી પણ વરસાદનું જોર ઓછું રહેશે અને લોકોને વરસાદની રાહ જોવી પડશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન