You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘જ્યાં જવું હોય ત્યાં ટ્રૅક્ટર પર...’ વરસાદી પાણીમાં ગરકાવ અમદાવાદના ગામમાં કેવી પરિસ્થિતિ છે
‘જ્યાં જવું હોય ત્યાં ટ્રૅક્ટર પર...’ વરસાદી પાણીમાં ગરકાવ અમદાવાદના ગામમાં કેવી પરિસ્થિતિ છે
પ્રકાશિત
અમદાવાદમાં ત્રણેક દિવસથી વરસાદ અટકી ગયો છે.
આમ છતાં જિલ્લાના અનેક ગામડાં હજુ પણ પાણીમાં ગરકાવ છે.
આવું જ એક ગામ બદરખા છે. જેના રહીશો ટ્રૅક્ટર ઉપર અવરજવર કરવા મજબૂર છે.
તેમની સમસ્યા અનેક છે. બીબીસીએ મંગળવારે આ ગામની મુલાકાત લીધી અને તેમની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો.