ગુજરાતમાં વરસાદની આગાહીને લઈ ફેરફાર, હવે ક્યાં વરસાદ વધશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં વરસાદની આગાહીને લઈ ફેરફાર, હવે ક્યાં વરસાદ વધશે?
ગુજરાતમાં વરસાદની આગાહીને લઈ ફેરફાર, હવે ક્યાં વરસાદ વધશે?
પ્રકાશિત

ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન વરસાદ વધવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ હવે તેમાં એક-બે દિવસનો ફેરફાર થયો છે.

શા માટે આ ફેરફાર થયો છે અને હવે કયા જિલ્લામાં આગામી દિવસો દરમિયાન વરસાદ વધશે અને કેટલો વરસાદ વધશે, તેના વિશે શું આગાહી છે?

ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેડૂતો અને લોકો હજુ વરસાદની રાહ જોઈ રહ્યા છે, જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ઓસરી રહ્યા છે અને જનજીવન મહદંશે રાબેતા મુજબ થઈ ગયું છે. આ બધી માહિતી મેળવો આ વીડિયોમાં.

Gujarat, MOnsoon, Rain in gujarat, ગુજરાતમાં વરસાદ, ચોમાસું, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન