જ્યારે રાહુલ ગાંધીને દિલ્હી પોલીસ ઉઠાવીને લઈ ગઈ અને તેઓ બસમાંથી કૂદ્યા
જ્યારે રાહુલ ગાંધીને દિલ્હી પોલીસ ઉઠાવીને લઈ ગઈ અને તેઓ બસમાંથી કૂદ્યા
પ્રકાશિત
રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધનના સાંસદોએ ચૂંટણીપંચ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને બસમાં બેસાડીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેઓ બસમાંથી બહાર નીકળી ગયા હતા.
ત્યારબાદ તેઓ આકાશવાણી ભવન ખાતે ધરણા પર બેઠા હતા.

ઇમેજ સ્રોત, ANI