રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જ્યારે બૅરિકેડ પર ચડ્યાં, ત્યારે શું થયું?

વીડિયો કૅપ્શન, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જ્યારે બૅરિકેડ પર ચડ્યાં, ત્યારે....
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જ્યારે બૅરિકેડ પર ચડ્યાં, ત્યારે શું થયું?
પ્રકાશિત

આજે મંગળવારે છઠ્ઠી ઑક્ટોબરે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનના સંસદસભ્યોએ વોટ ચોરી અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના (એસ.આઈ.આર.) વિરોધમાં સંસદભવનથી ચૂંટણીપંચના કાર્યાલય સુધીની કૂચ કરી હતી.

સંસદસભ્યોએ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની સામે વિરોધપ્રદર્શન કર્યા હતા.

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ અને મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક સંસદસભ્યોએ આ કૂચમાં ભાગ લીધો હતો.

આ પદયાત્રા દરમિયાન અનેક સંસદસભ્યોની પણ મુલાકાત કરવામાં આવી હતી.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જ્યારે બૅરિકેડ પર ચડ્યાં, ત્યારે શું થયું?

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન