બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પહોંચી, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પહોંચી, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પહોંચી, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પ્રકાશિત

ગુજરાત પર વરસાદી સિસ્ટમ પહોંચી ગઈ છે અને આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ખાસ કરીને 14 અને 15 તારીખે સિસ્ટમનું જોર વધારે રહેશે, જ્યારે 16 અને 17 તારીખે વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે.

આ સિસ્ટમ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધીને અરબી સમુદ્ર તરફ જશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઑરેન્જ અને રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બીબીસી ગુજરાતી