“આ સમયે અમે બધું ભૂલી જઈએ છીએ...”, ભાવનગરમાં આ લોકો જૂનાં ગીતો સાંભળવા દર મહિને કેમ ભેગા થાય છે?
“આ સમયે અમે બધું ભૂલી જઈએ છીએ...”, ભાવનગરમાં આ લોકો જૂનાં ગીતો સાંભળવા દર મહિને કેમ ભેગા થાય છે?
પ્રકાશિત
અહીં કોઈ સ્ટેજ પર્ફૉર્મન્સ વગર માત્ર ઓરિજિનલ સાઉન્ડટ્રેક વગાડવામાં આવે છે અને ઉપસ્થિત લોકો સાથે મળીને ગીતો ગણગણે છે.
છેલ્લા 15 મહિનામાં હેમંત કુમાર, મોહમ્મદ રફી, મુકેશ અને લતા મંગેશકર જેવા દિગ્ગજોનાં ગીતો પર આધારિત 15 કાર્યક્રમો યોજાયાં છે.
50થી 90ના દાયકાનાં સદાબહાર ગીતો સાંભળીને લોકો પોતાની દૈનિક ચિંતાઓ ભૂલીને માનસિક શાંતિ અનુભવે છે અને ભૂતકાળની યાદોમાં સરી પડે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



