ગીર સોમનાથ : માતાપિતાની વચ્ચે સૂઈ રહેલા બાળકને દીપડો ખેંચી ગયો
ગીર સોમનાથ : માતાપિતાની વચ્ચે સૂઈ રહેલા બાળકને દીપડો ખેંચી ગયો
પ્રકાશિત
ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના સણોસરી ગામમાં દીપડાએ માતા-પિતા વચ્ચે સૂઈ રહેલા ત્રણ વર્ષના બાળકને ઉઠાવી જતા તેનું મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં વનવિભાગે આસપાસ પાંજરાં ગોઠવ્યાં હતાં, જેમાં હુમલો કરનાર દીપડો પણ પકડાઈ ગયો હતો.
મૃતક બાળકનો પરિવાર ગોધરા વિસ્તારનો હોવાનું અને અહીં વાડીમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે.

ઇમેજ સ્રોત, ugc
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન



