You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટના શિક્ષકે કેવી રીતે આ ગામને બનાવી દીધું ‘ચેસ વિલેજ’?
પ્રકાશિત
આજે વાત ગુજરાતના એ ગામની જ્યાં બાળકો ઘરે ઘરે ચેસ રમે છે.
જેનો શ્રેય ગામના એક શિક્ષકને જાય છે. જેમણે બાળકોને ચેસ રમવા માટે પ્રોત્સાહિત કર્યાં.
પરિણામ એ આવ્યું કે ગામનાં 60 ટકા ઘરોમાં બાળકો પાસે ચેસ છે અને કેટલાંક બાળકો નાની વયથી જ આ રમત રમી રહ્યાં છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો