You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અકસ્માત બાદ પગમાં ખોડ રહી ગઈ હોવા છતાં પૅરાલિમ્પિકમાં પહોંચનારા સંદીપ ચૌધરી
પ્રકાશિત
સંદીપ ચૌધરી ભાલાફેંકમાં તેમની શ્રેણીમાં વર્લ્ડ ચૅમ્પિયન છે.
એક અકસ્માત થવાથી તેમના પગમાં ઈજા થઈ હતી અને પછી તે કાયમી રહી ગઈ હતી.
તેમને પગમાં ખોડ હોવા છતાં તેઓ નિરાશ ન થયા અને સફળતા મેળવતા ગયા.
અને હવે તેઓ ટોક્યો પૅરામ્પિક્સમાં ભાગ લઈ રહ્યા છે.
જાણો તેમને આટલે સુધી પહોંચવા માટે કેવી મહેનત કરી છે અને તેઓ કેવી આશા સેવી રહ્યા છે.
બીબીસી સંવાદદાતા વંદનાની પૅરાઍથ્લીટ સંદીપ ચૌધરી સાથેની વાતચીત.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો