You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંબઈના મેટ્રો સ્ટેશનમાં નીકળ્યો ઝેરી સાપ
મુંબઈના મેટ્રો સ્ટેશનમાં નીકળ્યો ઝેરી સાપ
પ્રકાશિત
મુંબઈ મેટ્રોની લાઇન-3 એટલે કે એક્વા લાઇનના બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ સ્ટેશનના બેઝમેન્ટમાં સાપ જોવા મળ્યો હતો.
સાપનું રેસ્ક્યૂ કરનાર અતુલ કાંબળેએ જણાવ્યું કે આ સાપ અંદાજે બેથી અઢી ફૂટ લાંબો હતો અને તે રસેલ્સ વાઇપર પ્રજાતિનો હતો.
આ સાપની ગણતરી ભારતના સૌથી ઝેરી સાપોમાં કરવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન