You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગિરનાર ઉપર સિંહના હુમલામાં બાળકનાં મોતને મામલે શું કાર્યવાહી કરાઈ?
ગિરનાર ઉપર સિંહના હુમલામાં બાળકનાં મોતને મામલે શું કાર્યવાહી કરાઈ?
પ્રકાશિત
ગિરનાર ઉપર ચઢતી વેળાએ સિંહે હુમલો કરીને બાળકનો ભોગ લીધો હતો. એ પછી વનવિભાગ દ્વારા દાદરની આસપાસના વિસ્તારમાં ચોક્કસાઈ વધારી દેવામાં આવી હતી.
વનવિભાગે બાળક ઉપર હુમલો કરવા સંદર્ભે ત્રણ સિંહને પકડ્યા હતા. ત્યારે આ સિંહની તપાસમાં શું બહાર આવ્યું. તેમાંથી કેટલા સિંહ નરભક્ષી છે, તેમનું શું થશે.
તથા જે સિંહ નરભક્ષી નથી, તેમની સાથે શું થશે, જાણો.