You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આગામી 10 દિવસ શું આગાહી, સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતા ખરી?
ગુજરાતમાં આગામી 10 દિવસ શું આગાહી, સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતા ખરી?
પ્રકાશિત
ગુજરાતમાં આગામી 10થી 11 દિવસ સુધી બંગાળની ખાડીની આસપાસ લૉ પ્રેશર એરિયા જેવી સિસ્ટમ બનતી રહેશે, પરંતુ તે આગામી 10થી 12 દિવસ સુધી ગુજરાત તરફ આવે તેવી શક્યતા ખૂબ ઓછી છે.
હવામાન વિભાગ અનુસાર સિસ્ટમ બંગાળની ખાડી આસપાસ જ રહેશે અથવા આગળ વધીને નબળી પડી જશે. તેથી 2થી 3 સપ્ટેમ્બર સુધી મોટી સિસ્ટમ ન આવવાને કારણે ગુજરાતમાં ઑગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ વધવાની કે નવો રાઉન્ડ આવવાની શક્યતા ઓછી છે.
જાણો હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન