You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ત્રણ દિવસથી ભૂખ્યાં છીએ' પાટણનાં પૂરપીડિત મહિલાઓની આપવીતી
'ત્રણ દિવસથી ભૂખ્યાં છીએ' પાટણનાં પૂરપીડિત મહિલાઓની આપવીતી
પ્રકાશિત
પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકામાં અતિભારે વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ અનેકગણી વધારી દીધી છે.
સતત વરસેલા વરસાદને કારણે હજારો એકર ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.
ખેતરોમાં પાણી ભરાઈ જતાં અડદ, જુવાર, ગવાર મગફળી, અને કઠોળ જેવા ખરીફ પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.