You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gujarat Weather : ગુજરાતમાં વરસાદ ક્યારે શરૂ થશે, બંગાળની ખાડીમાં આવનારા વાવાઝોડાની કોઈ અસર થશે?
Gujarat Weather : ગુજરાતમાં વરસાદ ક્યારે શરૂ થશે, બંગાળની ખાડીમાં આવનારા વાવાઝોડાની કોઈ અસર થશે?
પ્રકાશિત
ભારતમાં હાલ ચોમાસું શરૂ થાય તેની રાહ જોવાઈ રહી છે, આંદામાન નિકોબારના ટાપુઓ પર ચોમાસું પહોંચ્યા બાદ ચોમાસું હવે આગળ વધીને કેરળ પર આવશે.
આ દરમિયાન ગુજરાત હાલ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યું છે જે હજી આવનારા ચારથી પાંચ દિવસ સુધી ચાલુ રહેશે. બીજી તરફ બંગાળની ખાડી સક્રિય થઈ ગઈ છે અને તેમાં વાવાઝોડા પહેલાંની સિસ્ટમ બની ગઈ છે અને હવે આ સિસ્ટમ આગળ વધતાં મજબૂત બનશે.
વીડિયો - દીપક ચુડાસમા
ઍડિટ - સુમિત વૈદ