સ્પેનમાં ભારે વરસાદ બાદ શેરીઓ પાણીમાં ગરકાવ, લોકોને ઘરમાં જ રહેવા અપીલ

વીડિયો કૅપ્શન, સ્પેનમાં ભારે વરસાદ બાદ શેરીઓ પાણીમાં ગરકાવ, લોકોને ઘરમાં જ રહેવા અપીલ
સ્પેનમાં ભારે વરસાદ બાદ શેરીઓ પાણીમાં ગરકાવ, લોકોને ઘરમાં જ રહેવા અપીલ
પ્રકાશિત

સ્પેનના કેટાલોનિયા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે.

રોયટર્સ અનુસાર ભારે વરસાદને કારણે 2 લોકોનાં મૃત્યુ થયા છે.

બાર્સેલોના નજીક અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે.

અનેક વિસ્તારોમાં રૅડ એલર્ટ, લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે.

સ્પેનમાં ભારે વરસાદ બાદ શેરીઓ પાણીમાં ગરકાવ, લોકોને ઘરમાં જ રહેવા અપીલ

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન