SpaceX ના રૉકેટનું નવું ટેસ્ટિંગ નિષ્ફળ, આ હતી યોજના
SpaceX ના રૉકેટનું નવું ટેસ્ટિંગ નિષ્ફળ, આ હતી યોજના
પ્રકાશિત
ઇલોન મસ્કની કંપની SpaceX ને સ્ટારશિપ રૉકેટના નવા ટેસ્ટિંગમાં આંચકો લાગ્યો છે.
કંપની રૉકેટના નીચેના ભાગને લૉન્ચ ટાવર પર ફરી પકડી ન શકી.
SpaceXની યોજના રૉકેટના નીચેના ભાગને લૉન્ચ ટાવર પર બે મોટા યાંત્રિક હાથથી પકડવાની હતી.

ઇમેજ સ્રોત, AP
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



