બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે, તો ગુજરાત પર અસર થશે ?
બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે, તો ગુજરાત પર અસર થશે ?
પ્રકાશિત
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનોની ગુજરાત ઉપર અસર શરૂ થઈ ગઈ છે, અને આગામી કેટલાક દિવસ સુધી તેનો પ્રભાવ અનુભવાશે.
બીજી બાજુ, બંગાળની ખાડીમાં ચોમાસા પછી ત્રીજી સિસ્ટમ બની રહી છે. ક્યારેક આ સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવતી હોય છે, તો શું આ વખતે પણ તેવું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



