કચ્છના માલધારીઓ ઊંટડીના દૂધનો વ્યવસાય કરીને કેવી રીતે આવક રળે છે?

વીડિયો કૅપ્શન, ઊંટડીના દૂધથી આવક રળતા કચ્છના માલધારીઓ
કચ્છના માલધારીઓ ઊંટડીના દૂધનો વ્યવસાય કરીને કેવી રીતે આવક રળે છે?
પ્રકાશિત

કચ્છ આમ તો તેની ભાતીગળ સંસ્કૃતિ, પહેરવેશ અને ગજબ પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું છે.

પરંતુ પાછલાં કેટલાંક વર્ષોથી કચ્છનું ઊંટડીનું દૂધ પણ આસપાસના વિસ્તારોમાં તેની ઓળખ બન્યું છે.

આ દૂધ માત્ર ઓળખ જ નહીં, પરંતુ સ્થાનિક માલધારીઓ માટે આવક રળવાનું સાધન પણ બન્યું છે.

કચ્છના માલધારીઓ અને ઊંટડીના દૂધના વ્યવસાય અંગે વધુ જાણવા માટે જુઓ, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

કચ્છના માલધારીઓ ઊંટડીના દૂધનો વ્યવસાય કરીને કેવી રીતે આવક રળે છે?
ઇમેજ કૅપ્શન, ઊંટડીના દૂધને કેનમાં રેડી રહેલા હભુભાઈ રબારી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન