ગુજરાતમાં દિવાળી પછી વરસાદની કેટલી શક્યતા? ઠંડીની શરૂઆત કયારે થશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં દિવાળી પછી વરસાદની કેટલી શક્યતા? ઠંડીની શરૂઆત કયારે થશે?
ગુજરાતમાં દિવાળી પછી વરસાદની કેટલી શક્યતા? ઠંડીની શરૂઆત કયારે થશે?
પ્રકાશિત

ગુજરાતમાં હાલ દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે શિયાળાની વિધિવત્ શરૂઆત ક્યારે થશે અને વરસાદ પડશે કે નહીં તે અંગે આજના આ વીડિયોમાં વાત કરવામાં આવી છે.

હાલ રાજ્યમાં આકાશ સ્વચ્છ છે અને મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે. સામાન્ય રીતે 15 નવેમ્બર બાદ ઠંડા પવનો શરૂ થતાં કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં તાપમાન ઘટશે.

જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતાં વચ્ચે બેથી ચાર દિવસ ગરમીમાં વધારો પણ નોંધાઈ શકે છે.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : કૃણાલ દેસાઈ

ગુજરાતમાં હાલ દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે શિયાળાની વિધિવત્ શરૂઆત ક્યારે થશે અને વરસાદ પડશે કે નહીં?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન