એ સેલિબ્રિટી જેમની ઘરેણાંની લૂંટના કેસમાં થઈ ધરપકડ

વીડિયો કૅપ્શન, એ સેલિબ્રિટી જેમની ઘરેણાંની લૂંટના કેસમાં થઈ ધરપકડ
એ સેલિબ્રિટી જેમની ઘરેણાંની લૂંટના કેસમાં થઈ ધરપકડ
પ્રકાશિત

મદુરાઈમાં એક ઘરેણાંની દુકાનમાં લૂંટના સંદર્ભમાં સોશિયલ મીડિયા સૅલિબ્રિટી મીનાક્ષીની ધરપકડ કરાઈ કરવામાં આવી છે.

આ દુકાન છેમાં લૂંટને અંજામ આપનારી શંકાસ્પદ વ્યક્તિને મદદ કરી હોવાનો મીનાક્ષી પર આરોપ છે.

મિનાક્ષી કોણ છે તથા લૂંટમાં મિનાક્ષીની ભૂમિકા વિશે શું બહાર આવ્યું, જાણો.

સોશિયલ મીડિયા, તનિષ્કના સ્ટોરમાં લૂંટ, મુદરાઈમાં જ્વેલરીની દુકાનમાં લૂંટ, મિનાક્ષી નચિયાર, પોલીસ, ક્રાઇમ સ્ટોરી
ઇમેજ કૅપ્શન, મિનાક્ષી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન