એ રિક્ષાઓ જે પર્યાવરણ અને મહિલાઓ બંનેનો સહારો બની
એ રિક્ષાઓ જે પર્યાવરણ અને મહિલાઓ બંનેનો સહારો બની
પ્રકાશિત
જ્યારે વિશ્વ આબોહવા પરિવર્તન સામે લડી રહ્યું છે, ત્યારે સ્વચ્છ હવા માટે ઇલેક્ટ્રિક વાહનોને એક ઉકેલ તરીકે જોવામાં આવે છે.
ભારતમાં, 'મહિન્દ્રા લાસ્ટ માઇલ મોબિલિટી' એ એવી ઇલેક્ટ્રિક ઑટો-રિક્ષાઓ રજૂ કરી છે જે માત્ર પ્રદૂષણ જ ઘટાડવા સાથે સેંકડો મહિલાઓને આજીવિકા પણ આપે છે.
આ પહેલને 'ધ અર્થશૉટ પ્રાઇઝ 2026' માટે નામાંકન મળ્યું છે.
જાણો કેવી રીતે આનાથી બદલાવ આવી રહ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



