'હીરોની જેમ સ્વાગત કરીશું', પાઇલટ સ્મિત મચ્છરના સાળાએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, 'હીરોની જેમ સ્વાગત કરીશું', પાઇલટ સ્મિત મચ્છરના સાળાએ શું કહ્યું?
'હીરોની જેમ સ્વાગત કરીશું', પાઇલટ સ્મિત મચ્છરના સાળાએ શું કહ્યું?
પ્રકાશિત

કૅપ્ટન સ્મિત મચ્છરની વાપસીથી તેમના પરિવાર અને દેશમાં ગર્વનો માહોલ છે.

પરિવારજનો તેમના સ્વાસ્થ્ય અંગે નિયમિત અપડેટ મેળવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પરિવારને ફોન કરીને સાંત્વના અને આશ્વાસન આપ્યું હતું.

હવે પરિવાર અને દેશ તેમના સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ વતન પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.

'હીરોની જેમ સ્વાગત કરીશું', પાઇલટ સ્મિત મચ્છરના સાળાએ શું કહ્યું?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન