આ મહાકાય જહાજને કેમ દરિયામાં ડૂબાડી દેવાયું?

વીડિયો કૅપ્શન, આ મહાકાય જહાજને કેમ પ્લાન બનાવી દરિયામાં ડૂબાડી દેવાયું?
આ મહાકાય જહાજને કેમ દરિયામાં ડૂબાડી દેવાયું?
પ્રકાશિત

એક જહાજમાં આગ લાગી અને આજુબાજુમાં કોઈએ કશું ન કર્યું ઊલ્ટું તેનું શૂટિંગ કર્યું.

આ જહાજ એક સમયે દુનિયાનું સૌથી ઝડપી જહાજ હતું અને તે વિશ્વવિખ્યાત ટાઇટેનિક કરતાં પણ મોટું હતું.

ત્યારે શા માટે જહાજમાં આગ લગાડવામાં આવી, શા માટે કોઈએ તેને મદદ ન કરી, તથા આ જહાજને કારણે દરિયામાં શું લાભ થશે, તેના વિશે જાણો.

જહાજ, ફ્લોરિડા, જહાજને આગ લગાડી ડૂબાડી દેવાયું

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન