ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ખરેખર વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ખરેખર વરસાદ પડશે?
ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ખરેખર વરસાદ પડશે?
પ્રકાશિત

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 14, 15 અને 16 તારીખ દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જામનગર તથા દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

ત્યારે બંગાળની ખાડીની નવી સિસ્ટમ તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના હવામાનમાં શું ફેરફાર થશે, તથા વરસાદ પડશે કે કેમ, તેના વિશે આ વીડિયોમાં જાણો.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : કૃણાલ દેસાઈ

ગુજરાતનું હવામાન , ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે  શિયાળો 2026 દીપક ચુડાસમા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન