અમિત શાહે ડ્રગ્સ વિરુદ્ધમાં ગુજરાતમાં કઈ મોટી જાહેરાત કરી?
અમિત શાહે ડ્રગ્સ વિરુદ્ધમાં ગુજરાતમાં કઈ મોટી જાહેરાત કરી?
પ્રકાશિત
તહેવારોમાં હાલ ભારતના ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે.
અમદાવાદમાં વિવિધ પરિયોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસના કાર્યક્રમમાં અમિત શાહે ડ્રગ્સને રોકવા જાહેરાત કરી છે.

ઇમેજ સ્રોત, ani
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



