ચીનમાં એક વ્યક્તિએ સરકારી ઇમારત પર બુલડોઝરથી તોડફોડ કરી
ચીનમાં એક વ્યક્તિએ સરકારી ઇમારત પર બુલડોઝરથી તોડફોડ કરી
પ્રકાશિત
ચીનમાં એક વ્યક્તિએ સરકારી ઇમારતને બુલડોઝરથી નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના ચીનના શાંક્સી પ્રાંતમાં ઘટી હતી. આ વ્યક્તિએ ઇમરાતના આગળના ભાગને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું.
આ ઘટનામાં કોઈને ઈજા નહોતી થઈ તથા વ્યક્તિ આવું કેમ કર્યું, તેના વિશે શું બહાર આવ્યું, આ વીડિયોમાં જાણો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



