પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતની સરકારે કરી દિવાળીની ઉજવણી, કેવો હતો માહોલ?
પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતની સરકારે કરી દિવાળીની ઉજવણી, કેવો હતો માહોલ?
પ્રકાશિત
પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતની સરકારે દિવાળીની ઉજવણી કરી હતી.
પંજાબ સરકારમાં માનવઅધિકાર અને લધુમતી બાબતોના મંત્રી સરદાર રમેશસિંઘ અરોરાએ કહ્યું કે, "દક્ષિણ પંજાબના શહેર રહીમયાર ખાનમાં પંજાબ પ્રાંતનાં મુખ્ય મંત્રી મરિયમ નવાઝના પ્રયાસોથી આ ઉજવણી કરવામાં આવી હતી."
જેઓ આ કાર્યક્રમના મુખ્ય મંહેમાન તરીકે હાજર રહ્યા હતા.
જુઓ, સંપૂર્ણ અહેવાલ.

ઇમેજ સ્રોત, Arif ALI / AFP) (Photo by ARIF ALI/AFP via Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



