'પાણી વગર અમારાં પશુઓ મરી રહ્યાં છે'
'પાણી વગર અમારાં પશુઓ મરી રહ્યાં છે'
પ્રકાશિત
'પાણી વગર અમારાં પશુઓ મરી રહ્યા છે'
દ્વારકાની ભાગોળે રહેતા માલધારીઓેને ઘાસચારા અને પાણીને કારણે ભારે તકલીફ થઈ રહી છે.
તેમનું કહેવું છે કે ઢોર જીવાડવા કે છોકરાં ભણાવવાં. તેમને પાણી ભરવા પણ દૂર દૂર સુધી જવું પડે છે.
તેમની વ્યથા સાંભળો આ વીડિયોમાં...
વીડિયો: ગોપાલ કટેશિયા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



