વ્યસ્ત રસ્તા વચ્ચે પ્લેનનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરાયું
વ્યસ્ત રસ્તા વચ્ચે પ્લેનનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરાયું
પ્રકાશિત
અમેરિકાના ફ્લોરિડમાં વ્યસ્ત રસ્તા પર ટ્રાફિક વચ્ચે એક નાના પ્લેનને લૅન્ડ કરવું પડ્યું.
લી કાઉન્ટી શેરિફ ઓફિસનું કહેવું હતું કે પાયલટે મેક્નિકલ ખામીની જાણ કરી અને આમ વ્યસ્ત રસ્તા પર ટ્રાફિક વચ્ચે તેને લૅન્ડ કરવામાં આવ્યું.
આ ઘટનામાં જોકે કોઈ ઇજા કે જાનહાની નથી થઈ.

ઇમેજ સ્રોત, Lee County Sheriff's Office
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



