ગુજરાતમાં નવેમ્બર મહિનામાં વરસાદ પડશે? નવા વાવાઝોડાની કેટલી શક્યતા?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં નવેમ્બર મહિનામાં વરસાદ પડશે? નવા વાવાઝોડાની કેટલી શક્યતા?
ગુજરાતમાં નવેમ્બર મહિનામાં વરસાદ પડશે? નવા વાવાઝોડાની કેટલી શક્યતા?
પ્રકાશિત

ગુજરાતમાં નવેમ્બર મહિના દરમિયાન હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ અને વિવિધ વેધર મૉડેલ્સના પૂર્વાનુમાન વિશે બીબીસી ગુજરાતીના અહેવાલમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.

રાજ્યમાં 19 નવેમ્બર સુધી વરસાદની શક્યતા ઘણી ઓછી છે, પરંતુ 19 થી 26 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ પડી શકે છે. આ લાંબા ગાળાના પૂર્વાનુમાનમાં ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે.

આ ઉપરાંત ECMWF અને GFS મૉડેલ મુજબ બંગાળની ખાડીમાં ત્રીજું વાવાઝોડું સર્જાવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. 15 નવેમ્બર બાદ રાજ્યમાં દિવસનું તાપમાન ઘટવાનું શરૂ થશે.

વીડિયો: દીપક ચુડાસમા

ગુજરાતમાં નવેમ્બર મહિનામાં વરસાદ પડશે? નવા વાવાઝોડાની કેટલી શક્યતા? બીબીસી ગુજરાતી ચોમાસું શિયાળો ગરમી ઠંડી વાતાવરણ વેધર હવામાન વિભાગ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં નવેમ્બર મહિનામાં વરસાદ પડશે? નવા વાવાઝોડાની કેટલી શક્યતા?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન