જંગલમાં ખોવાઈ ગયેલા આ ભાઈ છ દિવસ બાદ કેવી રીતે મળ્યા?

વીડિયો કૅપ્શન, Australia : જંગલમાં ખોવાઈ ગયેલા આ ભાઈ છ દિવસ બાદ કેવી રીતે મળ્યા?
જંગલમાં ખોવાઈ ગયેલા આ ભાઈ છ દિવસ બાદ કેવી રીતે મળ્યા?
પ્રકાશિત

17 વર્ષના વિલિયમ છઠ્ઠી નવેમ્બરથી ગુમ હતા. વિલિયમ પોતાના એક મિત્ર સાથે જંગલમાં કૅમ્પિંગ માટે ગયા હતા.

પોલીસે વિલિયમને શોધવા માટે ડૉગ સ્ક્વૉડ, ડાઇવર્સ તથા હેલિકૉપ્ટર્સને પણ તહેનાત કર્યા હતા.

વિલિયમ કેવી રીતે મળ્યા અને હાલ તેમની કેવી તબિયત છે, જાણો.

વિક્ટોરિયા પોલીસ, ગુમ થયેલો યુવાન મળ્યો, ઓસ્ટ્રેલિયા, વિક્ટોરિયા પોલીસ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન