ફોન તમારી વાતોને સાંભળે છે એ વાત કેટલી સાચી?

વીડિયો કૅપ્શન, ફોન તમારી વાતોને સાંભળે છે એ વાત કેટલી સાચી?
ફોન તમારી વાતોને સાંભળે છે એ વાત કેટલી સાચી?
પ્રકાશિત

સ્માર્ટફોન યૂઝર્સને ઘણી વખત લાગે છે કે સ્માર્ટ ફોન તેમની વાતો સાંભળે છે.

આ શંકા પાછળનાં કેટલાંક કારણોનો તમે પણ કદાચ અનુભવ કર્યો હશે.

ત્યારે આવું શા માટે થાય છે? અને એવું ન થાય, તેના માટે શું કરવું જોઈએ, તેના વિશે જાણો.

સ્માર્ટ ફોન, હેકિંગની આશંકા, સ્માર્ટફોન વાતો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ, સ્નેપચેટ, યુટ્યૂબ, વોઇસ આસિસ્ટનન્ટ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન