એ ક્ષણ જ્યારે ઘરમાં ઇ-બાઇકની બૅટરીમાં બ્લાસ્ટ થયો

વીડિયો કૅપ્શન, એ ક્ષણ જ્યારે ઘરમાં ઈ-બાઇકની બૅટરીમાં બ્લાસ્ટ થયો
એ ક્ષણ જ્યારે ઘરમાં ઇ-બાઇકની બૅટરીમાં બ્લાસ્ટ થયો
પ્રકાશિત

ઇ-બાઇકની બૅટરીમાં થયેલો બ્લાસ્ટ ઘરના સીસીટીવી કૅમેરામાં રેકૉર્ડ થયો હતો અને એ પછી આખું ઘર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું.

સ્થાનિક અહેવાલો પ્રમાણે ઘરના છ સભ્યોનો બચાવ થયો હતો જયારે બિલાડીનું આગમાં મોત થયું હતું, જાણો, સમગ્ર ઘટનાક્રમ વિશે.

ઈબાઈક, સીસીટીવી વીડિયો, વાઇરલ સીસીટીવી રેકોર્ડિંગ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન