એરંડા ખાવાથી ચાર વર્ષની બાળકીનું મૃત્યુ, અન્ય બાળકોનું શું થયું?
એરંડા ખાવાથી ચાર વર્ષની બાળકીનું મૃત્યુ, અન્ય બાળકોનું શું થયું?
પ્રકાશિત
રમતાં રમતાં એક જ પરિવારનાં આઠ બાળકોએ એરંડાનાં બી ખાઈ લીધાં હતાં.
આઅ ઘટના મહારાષ્ટ્રના નંદુરબારની છે. અહીંના મોડલ ગામમાં એરંડાના બી ખાધાના થોડા જ સમયમાં બાળકોની તબિયત બગડવા લાગી હતી.
આ ઘટનામાં ચાર વર્ષની એક બાળકીનું મૃત્યુ થયું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



