સુરત: દિવાળીના બીજા દિવસે સફાઈ કામદારો કેવી રીતે સુરતને સ્વચ્છ કરે છે?

વીડિયો કૅપ્શન, Surat દિવાળીના બીજા દિવસે સફાઈ કામદારો કેવી રીતે સુરતને સ્વચ્છ કરે છે?
સુરત: દિવાળીના બીજા દિવસે સફાઈ કામદારો કેવી રીતે સુરતને સ્વચ્છ કરે છે?
પ્રકાશિત

સુરતમાં દિવાળીનો તહેવાર લોકો ધામધૂમથી ઉજવે છે.

તેવામાં સુરતને સ્વચ્છ રાખવાની જવાબદારી નિભાવતા લોકો કામ કરે છે.

ત્યારે બીજા દિવસે આ સફાઈકર્મીઓ કેવી રીતે શહેરને સ્વચ્છ કરે છે.

સુરત દિવાળીના બીજા દિવસે સફાઈ કામદારો કેવી રીતે સુરતને સ્વચ્છ કરે છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન