બંગાળની ખાડીની સિસ્ટમ ટકરાઈ, ગુજરાતમાં અસર થશે કે નહીં?

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીની સિસ્ટમ ટકરાઈ, ગુજરાતમાં અસર થશે કે નહીં?
બંગાળની ખાડીની સિસ્ટમ ટકરાઈ, ગુજરાતમાં અસર થશે કે નહીં?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન આગળ વધીને આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા વચ્ચે ટકરાયું છે.

સામાન્ય રીતે આ પ્રકારનું વાવાઝોડું કે સિસ્ટમ ચોક્કસ દિશામાં અને ગતિથી આગળ વધ, તો ગુજરાતમાં વરસાદની શક્યતા હોય છે.

એક તરફ ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય શરૂ થઈ ચૂકી છે, ત્યારે બંગાળની સિસ્ટમને કારણે રાજ્યમાં વધુ કેટલાક દિવસો માટે ચોમાસું રહેશે કે કેમ, તેના વિશે આ વીડિયોમાં જાણો.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન