સિંહની પાછળ બાઈક દોડાવનારા કોણ હતા?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
સિંહની પાછળ બાઈક દોડાવનારા કોણ હતા?
પ્રકાશિત

સિંહની પાછળ લોકો બાઇક દોડાવી રહ્યા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં અતિશય વાઇરલ થયો છે.

આંબરડી સફારી પાર્કનો આ વીડિયો વાઇરલ થયા પછી વનવિભાગે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.

આ બાઇક દોડાવનાર લોકો કોણ હતા અને સિંહની પજવણીના આરોપો વિશે તેમણે શું કહ્યું?

વધુ જુઓ વીડિયોમાં..

સિંહની પજવણીનો વીડિયો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન