રાજકોટ : સાર્વજનિક આતશબાજી દરમિયાન કેવો નજારો જોવા મળ્યો?

વીડિયો કૅપ્શન, રાજકોટ : સાર્વજનિક આતશબાજી દરમિયાન કેવો નજારો જોવા મળ્યો?
રાજકોટ : સાર્વજનિક આતશબાજી દરમિયાન કેવો નજારો જોવા મળ્યો?
પ્રકાશિત

રાજકોટ શહેરના માધવરાવ સિંધિયા સ્ટેડિયમ ખાતે આઠમી નવેમ્બર સુધી દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

આ દિવસો દરમિયાન રંગોળી સ્પર્ધા, લૅસર-શો અને ફૂડ ફેસ્ટિવલ પણ યોજાશે.

કેટલાક અભ્યાસ મુજબ, ફટાકડાને કારણે વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે.

જેના કારણે બાળકો, વૃદ્ધો અને સગર્ભાની તબિયતને માઠી અસર થાય છે.

રાજકોટ : સાર્વજનિક આતશબાજી દરમિયાન કેવો નજારો જોવા મળ્યો?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન