પોપ લીયો જ્યારે હેલિકૉપ્ટરની કૉકપિટમાં ગયા અને પાઇટ્સની વચ્ચે જઈ બેસી ગયા

વીડિયો કૅપ્શન, પોપ લીયો જ્યારે હેલિકૉપ્ટરની કૉકપિટમાં ગયા અને પાઇટ્સની વચ્ચે જઈ બેસી ગયા
પોપ લીયો જ્યારે હેલિકૉપ્ટરની કૉકપિટમાં ગયા અને પાઇટ્સની વચ્ચે જઈ બેસી ગયા
પ્રકાશિત

પોપ લિયો પેરુની મુલાકાત સમયે હેલિકૉપ્ટરના કૉકપિટમાં પહોંચ્યા હતા.

લિઓ 14 એ પેરુવિયન વાયુસેનાના પાઇલટ્સ સાથે ઉડાન ભરી.

પેરુ એ તેમની લેટિન અમેરિકન યાત્રાનો અંતિમ પડાવ છે.

pope, પોપ