સિહણે બે સિંહબાળ સાથે મકાનની અગાસી પર લટાર મારી
સિહણે બે સિંહબાળ સાથે મકાનની અગાસી પર લટાર મારી
પ્રકાશિત
ગીર ગઢડાના થોડ ગામમાં વાડીમાં આવેલા મકાન પર સિંહણે બે સિંહબાળ સાથે લટાર મારી હતી.
એટલું જ નહીં તેઓ દાદર ચઢીને અગાસી સુધી પહોંચી ગયાં હતાં.
સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયેલો આ વીડિયો જુઓ.

ઇમેજ સ્રોત, UGC
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



