ભાવનગરના દાદાએ જ્યારે ઘરમાં જ ઊભું કર્યું અભયારણ્ય

વીડિયો કૅપ્શન, જ્યારે ભાનવગરના પક્ષીપ્રેમી દાદાએ ઘરે જ પક્ષી અભયારણ્ય બનાવી દીધું
પ્રકાશિત

સિંહોરના રામજીભાઈ પૂર્વ શિક્ષક છે. તેમનાં પત્ની અને તેઓએ પક્ષીઓ માટે એક ખાસ અભયારણ્ય તૈયાર કરેલ છે.

તેમણે કાગડા-પોપટ વિવિધ પક્ષીઓ માટે ખાસ અલગ વિભાગ પણ રાખેલ છે.

તે પક્ષીતિર્થ રામટેકરી તરીકે ઓળખાય છે. તેઓ ખુદ દરરોજ તેનું તમામ કામકાજ પણ સંભાળે છે.

જોઈએ તેમની કહાણી..

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો