બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ, ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી થશે શરૂ?

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ, ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી થશે શરૂ?
બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ, ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી થશે શરૂ?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ આકાર લઈ રહેલી નવી સિસ્ટમની શું સ્થિતિ છે, શું આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ લંબાશે, નવો રાઉન્ડ કેટલા દિવસ ચાલશે અને કયા વિસ્તારમાં આવશે ભારે વરસાદ?

આ પ્રશ્નોના જવાબોની વિગતવાર સમજણ ટીવી સ્ક્રીન પર નકશાની મદદથી આ વીડિયોમાં.

વીડિયો : દીપક ચુડાસમા

ગુજરાત ચોમાસું હવામાન દીપક ચુડાસમા બીબીસી ગુજરાતી સમાચાર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન