અરબી સમુદ્રની સિસ્ટમ કઈ તરફ જશે, મહારાષ્ટ્ર પાસેની સિસ્ટમ ગુજરાતને કેવી અસર કરશે?

વીડિયો કૅપ્શન, અરબી સમુદ્રની સિસ્ટમ કઈ તરફ જશે, મહારાષ્ટ્ર પાસેની સિસ્ટમ ગુજરાતને કેવી અસર કરશે?
અરબી સમુદ્રની સિસ્ટમ કઈ તરફ જશે, મહારાષ્ટ્ર પાસેની સિસ્ટમ ગુજરાતને કેવી અસર કરશે?
પ્રકાશિત

ભારત પર બે સિસ્ટમ બની છે જે ગુજરાતને અસર કરી શકે છે.

ગુજરાત પાસે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની છે અને દક્ષિણમાં મહારાષ્ટ્ર પર પણ એક સિસ્ટમ બની છે.

આ ઉપરાંત ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ આગાહી છે.

તેવામાં ગુજરાતના હવામાન પર આની શું અસર થશે? શું ફરી શિયાળામાં કમોસમી વરસાદ રાજ્યમાં જોવા મળશે?

ગુજરાતના હવામાન વિશેની વિગતવાર માહિતી સ્ક્રીન પરના નકશાઓની મદદથી સમજાવીશું આ વીડિયોમાં.

Getty
ઇમેજ કૅપ્શન, અરબી સમુદ્રની સિસ્ટમ કઈ તરફ જશે, મહારાષ્ટ્ર પાસેની સિસ્ટમ ગુજરાતને કેવી અસર કરશે?