અરબી સમુદ્રમાં આવશે સિસ્ટમ, ગુજરાતમાં વરસાદ વધશે કે ઘટશે?

વીડિયો કૅપ્શન, અરબી સમુદ્ર પર વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા, ગુજરાત પર શું અસર?
અરબી સમુદ્રમાં આવશે સિસ્ટમ, ગુજરાતમાં વરસાદ વધશે કે ઘટશે?
બીબીસી ગુજરાતી
પ્રકાશિત

ગુજરાતમાં આવનારા દિવસોમાં હજી પણ વરસાદની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

બંગાળની ખાડીમાં હજી એક નવી સિસ્ટમ બનશે અને તેની અસર ભારતના કેટલાક વિસ્તારોમાં થશે. પરંતુ શું તેની અસર ગુજરાતમાં થશે?

વીડિયો : દીપક ચુડાસમા/સુમિત વૈદ

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી